No |
Word |
Word Meaning |
Author Name |
Date |
1 |
|
સ્થળમાર્ગ માટેનું હરકોઈ જાતનું વાહન |
Jaimin Bhagat |
28-10-2009 |
2 |
|
ટૂંકા સંદેશાની સેવા, એક મોબઇલમાં નાનો સંદેશો લખી બીજા મોબાઇલમાં મોકલવામાં આવે તેનું ટૂંકું નામ (શોર્ટ મેસેજ સર્વિસ) |
Jaimin Bhagat |
28-10-2009 |
3 |
|
નાના કદનું ખોળામાં સમાવી શકાય તેવું કમ્પ્યૂટર,
તાર અને વીજળી વગર ચાલી શકે તેવું કમ્પ્યૂટર |
Jaimin Bhagat |
28-10-2009 |
4 |
|
દુરસંચાર ચાલુ હોય તેની સંજ્ઞા |
Jaimin Bhagat |
28-10-2009 |
5 |
|
સંબધિત હોય તેવા પાનાંઓ, ચિત્રો અને અન્ય મિલકતોનો સંગ્રહ જે એક સામાન્ય આઇ.પી. સરનામા ઉપર ચાલતું હોય તેવું |
Jaimin Bhagat |
29-10-2009 |
6 |
|
પ્રકાર કે કોઈ વસ્તુનું અસલ નમૂના રૂપનું ઉદાહરણ - જે તે પ્રકાર કે વસ્તુનું એજ વર્ગનું |
Jaimin Bhagat |
30-10-2009 |
7 |
|
સંદેશો મોકલાનાર કે લાવનાર વ્યકિત કે વસ્તુ - મોટાભાગે આ શબ્દ કમ્પ્યૂટરની ભાષામાં એક બીજા ની જોડે વાત કરવા માટે વપરાય છે |
Jaimin Bhagat |
30-10-2009 |
8 |
|
તર્કસંગત રીતે એકત્ર કરી ને સંગ્રહ કરેલા કાગળિયા અથવા રેકૉર્ડની નોંધ રાખવી તે - મોટા ભાગે આ શબ્દ કમ્પ્યૂટરની ભાષામાં વપરાય છે |
Jaimin Bhagat |
31-10-2009 |
9 |
|
ડિજિટલ રીતે ડાટાને નાનો કરીને અંકિત કરેલી રચના જે સામાન્ય રીતે સંગીત સાંભળવા માટે વપરાય છે |
Jaimin Bhagat |
01-11-2009 |
10 |
|
પ્રોગ્રામમાં રહી ગયેલી ભૂલ, ક્ષતિ કે ચૂક |
Jaimin Bhagat |
02-11-2009 |
11 |
|
કમ્પયૂટરમાં જેટલા પણ પ્રોગ્રામ ખોલેલા હોય અથવા જેની અંદર કાર્ય ચાલતું હોય તે દરેક પ્રોગામના નામની માહિતી બતાવતી પટ્ટી |
Jaimin Bhagat |
03-11-2009 |
12 |
|
ભારતીય ફિલ્મ જગતની રાજધાની જ્યાં હિન્દી ફિલ્મ બને છે, ભારતીય ફિલ્મજગતનું એક હુલામણું નામ |
Jaimin Bhagat |
16-11-2009 |
13 |
|
ગુનેગારો અને ગુનાઈત કામોથી ખદબદતી દુનિયા. ગુનાખોરીની દુનિયાનું એક નામ, ગુનેગારોની દુનિયા
|
Jaimin Bhagat |
23-11-2009 |
14 |
|
મનોદશા, મનની સ્થિતી |
Jaimin Bhagat |
23-11-2009 |
15 |
|
યંત્ર માનવ, મનુષ્યના આકાર જેવો યાંત્રિક માનવ |
Jaimin Bhagat |
24-11-2009 |
16 |
|
કાલ્પનિક હોય તેવા પાત્રો કે પ્રસંગ ને દૃશ્યમાં અંકિત કરીને પડદા ઉપર હલનચલન કરતું બનાવવું અને દર્શાવવું તેવી ક્રિયા |
Jaimin Bhagat |
25-11-2009 |
17 |
|
પાછું ખેંચી લેવું, રદ કરવું, પહેલાં જેવી સ્થિતિ કરવી ખાસ કરીને કમ્પ્યૂટરમાં કામ કરતી વખતે વધારે વપરાય છે |
Jaimin Bhagat |
25-11-2009 |
18 |
|
અંક |
Jaimin Bhagat |
26-11-2009 |
19 |
|
આંખમાં થતો એક ચેપી રોગ જેમાં આંખ લાલ થઈ જાય છે અને તેમાંથી પાણી નીકળે છે |
Jaimin Bhagat |
26-11-2009 |
20 |
|
લિક્વીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, એક એવી સપાટ તકતી જે ઇલેકટ્રોનીક રીતે શબ્દો, ચિત્રો, છબી કે હલનચલન કરતા દૃશ્યોને બતાવે છે. મોટાભાગે તે ટી.વી. અને કમ્પ્યૂટર માટે વપરાય છે. |
Jaimin Bhagat |
27-11-2009 |
|