Total Visitor: 1,198,373
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
1
લોકોનો, લોકો માટે અને લોકો દ્વારા સજૅન થયેલો કોશ JAYESH 29-10-2009
2
મરણપ્રસંગે રોવા માટે બોલાવવામાં આવતી મહિલા JAYESH 29-10-2009
3
નેશનલ એરોનેટિક્સ એન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન.બ્રહ્માંડની ગતિવિધિ પર નજર રાખતી અમેરીકાની અધિકૃત એજન્સી JAYESH 30-10-2009
4
ઝેરી મચ્છરથી ફેલાતી શરીરના સાંધા ને જકડી રાખતી બીમારી, હાડકાના સાંધા જકડાઈ જવાનો રોગ JAYESH 30-10-2009
5
આઇ.એમ.ઈ.આઇ એટલે ઇનટરનેશનલ મોબાઇલ ઇક્વિપ્મન્ટ આઇડેન્ટિટિ ૧૫ થી ૧૭ આંક્ડાનો મોબાઇલની અંદરનો ઉપયોગી કોડ JAYESH 31-10-2009
6
નાના કદનું હાથમાં સમાવી શકાય તેવું કમ્પ્યૂટર, તાર અને વીજળી વગર ચાલી શકે તેવું કમ્પ્યૂટર JAYESH 31-10-2009
7
હિંદુઓને ધ્યાનમાં રાખીને ૧૯૯૨થી સીધા કરવેરાના બંધારણ હેઠળ હિંદુ અવિભક્ત કુટુંબને ખાસ દરજજો આપવામાં આવ્યો છે JAYESH 31-10-2009
8
૨૦૦૦ની સાલમાં આવેલ કમ્પ્યૂટર વાયરસ જે અંગે એવું મનાતું હતું કે તેના લીધે કમ્પ્યૂટરમાં ૨૦૦૦ પછીની સાલની કોઈ નોંધણી થઈ શકશે નહિ JAYESH 31-10-2009
9
પરમેન્ટ અકાઉન્ટ નંબરને ટૂંકાણમાં પાન નંબર તરીકે ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિ, કંપની, સંસથા કે ટ્રસ્ટની કે જેની આવક કરપાત્ર થતી હોય કે ના થતી હોય તોપણ તેમણે નાણાંકીય વર્ષને અંતે આવકવેરોનું ચલણ ભરવું પડે છે. આ ચલણ ભરવા માટે પાન નંબર જરૂરી છે JAYESH 31-10-2009
10
વારંવાર વાપરી અને ફેરફાર કરી શકાય તેવું નાના કદનું સમાચારપત્ર જેવું દેખાતું ઇન્ટરનેટ ઉપર ઓનલાઇન ઉપલબ્ધ માધ્યમ JAYESH 02-11-2009
11
એવી મોબાઈલની સેવા જેમાં ટૂં કો સંદેશ અવાજમાં રેકૉર્ડ કરી મોકલવામાં આવે છે JAYESH 02-11-2009
12
આક્સ્મિક સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતું પ્રાથમિક દવાઓ ધરાવતું બોક્ષ JAYESH 02-11-2009
13
આર્થિક કાયદા મુજબ વર્ષ ૨૦૦૦ના એપ્રિલમાં ભારત સરકારે લાગુ પાડેલી પોલિસી જેને સ્પેશ્યલ ઇકોનોમીક ઝોન કહેવામાં આવે છે JAYESH 02-11-2009
14
કમ્પ્યૂટર અને મોબાઇલમાં ઉપયોગી એવો વાયર જેનાથી માહિતીની આપ લે કરવામાં આવે છે JAYESH 03-11-2009
15
મેગ્નેટિક ઇનક કૅરેક્ટર રિકગનેશનને ટૂંકાણમાં માઇકર કોડ કહેવામાં આવે છે, જે નવ આંકડાનો હોય છે જેના પ્રથમ ત્રણ આંકડા શહેર કોડ પછીના ત્રણ આંકડા બૅંક કોડ અને છેલ્લા ત્રણ શાખાનો નંબર દર્શાવે છે JAYESH 03-11-2009
16
સ્વયં ગણતરી કરી પૈસા આપતું બૅંક દ્વારા મૂકવામાં આવેલું મશીન JAYESH 09-11-2009
17
યુનિવર્સલ સિરિયલ બસનું ટૂંકું નામ છે જેનું કામ કમ્પ્યૂટર અને કમ્પ્યૂટર સાથે જોડાયેલા અન્ય સાધનોને જોડવાનું છે JAYESH 10-11-2009
18
ફેફસાં તથા છાતીના દર્દોને લગતું વિજ્ઞાન JAYESH 10-11-2009
19
કાગળ ને કાણા પાડવા માટે વપરાય છે JAYESH 13-11-2009
20
વર્લ્ડ વાઇડ વેબ, ઇન્ટરનેટની વિશાળ સાઇટનો ખજાનો શોધવા માટે તે કોઈપણ સાઇટના નામની શરૂઆતમાં લખવામાં આવે છે JAYESH 13-11-2009