lokkosh
Words Added to
Gujarati Language
Contributed WordsContributed WordsContributed Words
76 Words Contributed by kashmira
ico એલોવેરા
કુંવારપાઠું (ધૃતકુમારી) આ એક વનસ્પતિ છે.આયુર્વેદની શાસ્ત્રોક્ત ઔષધિઓમાં કુંવારપાઠુંનો પ્રયોગ સદીઓથી થતો આવ્યો છે
27 January, 2010
ico સકારાત્મક
વિધિસર અથવા સ્પષ્ટ, નિશ્ચિત,નિરપેક્ષ, નિ:સંદિગ્ધ નકારાત્મક નહિ એવું
Example : સકારાત્મક વિચારો ઘણાં કષ્ટોમાંથી છુટકારો અપાવે છે
21 January, 2010
ico હમશકલ
આબેહૂબ ચહેરો, રૂપ કે સિકલમાં સામ્યતા કે મળતું આવે તેવું
Example : નિમેષ ને મિનેષ બંને હમશકલ છે કે કોઈ જલ્દી ઓળખી ના શકે.
21 January, 2010
ico રીડાયલ
ટેલિફોનમાં ડાયલ કરી ને જે નંબર કરયો હોય તેને આ બટનથી ફરી નંબર ડાયલ કર્યા વગર નવેસરથી જોડી શકાય
21 January, 2010
ico અસહજનીય
કોઈ કામ કરતાં મનમાં ગભરાટ, વ્યગ્રતા, અડચણ, ખટકો થાય, શરમ કે સંકોચ થાય તે
Example : અનુષ્કા શુટિંગમાં અમુક દૃશ્યો કરવામાં પોતાની જાતને અસહજનીય અનુભવતી હતી
20 January, 2010
ico રિવરફ્રન્ટ
નદી કિનારાનો વિસ્તાર
Example : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગ મહોત્સવ યોજાઈ રહ્યો છે.
12 January, 2010
ico મિસ-કૉલ
કોઈપણ ફોનથી મોબાઇલ પર સંપર્ક કરીને વાત કર્યા વગર તરત જ રદ કરી દેવામાં આવતો કૉલ
Example : મોબાઇલ પર મિસ-કૉલથી જ મોટાભાગના કામ થઈ જતા હોય છે
11 January, 2010
ico સ્પૉટબોય
રંગભૂમિ કે મંચના કાર્યસ્થળ પર કલાકારોનું પૂરેપૂરું ધ્યાન અથવા તેમના કાર્યમાં મદદરૂપ થતો માણસ
09 January, 2010
ico માયાનગરી
આબાદી, ધન, દોલત, વૈભવ, ઐશ્વર્ય, માલમિલકતની મોહમાયારૂપી જાળ ભરેલી જાદૂઈ શહેર કે નગર
Example : મુંબઈએ માયાનગરી છે
09 January, 2010
ico હાઇટેક
ઊંચાઈવાળું, ઉન્નત, કોઈ વિશિષ્ટ કળા, શાસ્ત્ર કે હુન્નર,વિજ્ઞાન અથવા વ્યાવસાયિક શિક્ષણ ને લગતું
Example : દરેક ક્ષેત્રમાં હાઇટેક પદ્ધતિથી સંશોધન થઈ રહ્યા છે
09 January, 2010



466110 Visitors Served