|
| જમીન સિવાય અન્ય સ્થળ પર ચાલતું કામકાજ કે ઉપયોગ |
| Example : દેશમાં તેલનું ઉત્પાદન મુંબઈ ઑફ્શૉરમાં વધારે પ્રમાણમાં મળી આવેલ છે. |
| By : hhpathan on 2010-09-11 |
| મૂળાની ભાજીમાં દહીં, રાઈ વગેરે નાખી બનાવવામાં આવતું રાયતું |
| By : dpvora on 2010-09-04 |
| પાથરેલી તાજી ગોળ પાપડી |
| By : dpvora on 2010-09-04 |
| જંગલી જેવો |
| By : dpvora on 2010-09-04 |
| ત્રણ જણા જાય તેને માટે |
| By : dpvora on 2010-09-04 |
| મુખ્યશબ્દ,શબ્દ-હાર્દ, કોઈ પણ વિષય યા વસ્તુને રજુ કરતો મુખ્ય શબ્દ જે એમાં રહેલા વિષય-વસ્તુને સમજાવવામાં મદદરૂપ થાય. |
| Example : કોઈ વિષય પર સંશોધન કરતાં પૂર્વે એમાં રહેલા મુખ્ય શબ્દોનું કલેક્શન કરવામાં આવે તો જાણકારી જલ્દીથી પ્રાપ્ત થઈ શકે છે. |
| By : shabdost on 2010-08-16 |
| વઘારમાં વપરાતી મસાલાની ચીજ, ઉદિપક |
| Example : તિખરીનો તેવડકંડો મુળો,દાળનો તેવડકંડો રાઈ-મરચું |
| By : drutpal on 2010-08-12 |
| તાકાતવાન,ચતુર,પાક્કો |
| Example : આ ભરવાડ ભારે લોંઠકો હો |
| By : drutpal on 2010-08-12 |
|
| તૂટી પડવું, વરસી પડવું |
| Example : બારે મેઘ ખાંગા થયા, ધોધમાર વરસાદ પડ્યો |
| By : mgdulera on 2010-07-21 |
| મશ્કરી માટે મુદ્દો બતાવનાર શબ્દો, ભાષણમાં વિશિષ્ટ ભાવ લાવવા માટેના શબ્દો |
| By : DhirenPrint on 2010-07-19 |
| Word of the Week | |
|
|
|
||||||