લોકકોશ : ભાષાની આશા

લોકોનો, લોકો દ્વારા અને લોકો માટે બનાવેલો શબ્દકોશ એટલે લોકકોશ.
ગુજરાતી ભાષાના માન્ય શબ્દકોશમાં સમાવિષ્ટ ના હોય પણ લોકવપરાશમાં હોય તેવા શબ્દો અમે લોકકોશના માધ્યમથી સંગ્રહિત કરવાનો એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ.
અમારા આ પ્રયાસમાં આપ ‘શબ્દમિત્ર’ બની જોડાઈ શકો છો.