Total Visitor: 1,199,517
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
1
સમજણ પડવી Kashmira Patel 28-10-2009
2
કમ્પ્યૂટ૨માં કામ કરવા માટે વપરાતું યાંત્રિક સાધન Kashmira Patel 28-10-2009
3
વિદેશીકરણ મુજબ દરેક વસ્તુઓની ખરીદી કરવા માટેની જ્ગ્યા Kashmira Patel 28-10-2009
4
નરસિંહ મહેતાની દોહિત્રીઓના નામ જેમણે મલ્હાર રાગ ગાઈને સુરસમ્રાટ તાનસેનને રોગમુક્ત કરેલા Kashmira Patel 29-10-2009
5
દરેક નાના મોટા કામ કરવામાં પોતાનું કમિશન કાઢનાર Kashmira Patel 29-10-2009
6
પાનાંઓ, ચિત્રોની આબેહૂબ નકલ કરી કમ્પ્યૂટરમાં સંગ્રહ કરતું યાંત્રિક સાધન Kashmira Patel 30-10-2009
7
કમ્પ્યૂટરમાં રહેલી માહિતી જેવી કે ચિત્ર, ધ્વનિ કે લખાણ વગેરેનો સંગ્રહ કરી રાખવા માટેનું એક સાધન Kashmira Patel 30-10-2009
8
કમ્પ્યૂટરના માધ્યમથી બીજા પાત્ર સાથે વાતચીત ની આપલે કરવાની ક્રિયા, વાત કરવી, ગપસપ કરવી, ગપ્પાં મારવાં Kashmira Patel 30-10-2009
9
કમ્પ્યૂટરમાંથી માહિતી, ચિત્ર, ધ્વનિ કે લખાણ નો સંગ્રહ કરવા માટેનું સાધન જેને સંક્ષિપ્તમાં સીડી કહે છે Kashmira Patel 30-10-2009
10
ફ્ક્ત જોઈ કે સાંભળી શકાય તેવી કોઈપણ માહિતી ચિત્ર, ધ્વનિ કે લખાણનો સંગ્રહ કરવા માટેનું સાધન (ડિજિટલ વીડિયો ડિસ્ક) Kashmira Patel 30-10-2009
11
કમ્પ્યૂટરના હાર્ડ ડ્રાઇવમાં આવેલી થાળી જેવી મેગ્નેટિક ડિસ્ક કે જે માહિતી નોંધે છે અને તેનો સંગ્રહ કરે છે. Kashmira Patel 31-10-2009
12
કમ્પ્યૂટર ક્ષેત્રની ટેક્ષ, ગ્રાફિક્સ,એનીમેશન, ઓડિયો, વિડીયો અને ટેલીકોમ્યુનિકેશનનું એક પ્રકારનું જોડાણ છે.આ બધાનું પરસ્પર સંબધ ધરાવતું એકમ છે Kashmira Patel 31-10-2009
13
માહિતીની આપલે કરવાનું એક એવું એકમ કે જે કમ્પ્યૂટરની અંદર કે બહાર હોઈ શકે અને જે એક કમ્પ્યૂટર ને બીજા કમ્પ્યૂટર સાથે ટેલિફોન તાર દ્વારા જોડાઈને માહિતી આપલે કરવાની પરવાનગી આપે છે. મોડેમ એ મોડ્યુલેટરનું સંક્ષિપ્ત નામ છે ક્મ્પ્યુટર માં તૈયાર કરેલ કોઈપણ માહિતીને બીજા ક્મ્પ્યુટ અથવા કોઈ માહિતીસંગ્રહક જેવા કે (ડેટાબેંક કે ફેક્સ મશીન) જેવા ઉપકરણો સુધી પહોચાડવા માટે મોડેમ નો ઉપયોગ થાય છે. Kashmira Patel 31-10-2009
14
(ઇલેક્ટ્રો કાડિયોગ્રામ) તે હાર્ટનું ઇલેક્ટ્રિક્લ રેકોર્ડિંગ કરે છે.તેનાથી હૃદયના સ્નાયુઓની હાલત, રૂધિરનું ભ્રમણ અને ઑક્સિજન મેળવવાની હૃદયની ક્ષમતાની ખબર પડે છે Kashmira Patel 31-10-2009
15
નાણાંનું રોકાણ કરનાર, રોકાણકાર Kashmira Patel 01-12-2009
16
જેમાં અલ્ટ્રાસાઉન્ડ તરંગોથી હૃદયના સ્નાયુઓ, પમ્પિંગ શકિત, બલ્ડ સપ્લાય અને કાર્ડિયાક વાલ્વની પરિસ્થિતિ જાણવા મળે છે.તે હાર્ટ ફંકશનિંગની ક્ષમતા તેમજ એટેક આવી ગયેલ હોય તો તેની પણ જાણ કરે છે Kashmira Patel 01-12-2009
17
આ ટેસ્ટથી હૃદયની અંદર આવેલી ધમનીઓમાં બ્લોકેજનું પ્રમાણ અને તેની પરિસ્થિતિ જાણી શકાય છે Kashmira Patel 01-12-2009
18
વપરાયેલી નકામી વસ્તુઓ જેવીકે કાચ, પેપર, પ્લાસ્ટિક, બેટરી, એલ્યુમિનિયમ વગેરેને રસાયણીક પ્રકિયામાંથી પસાર કરી ફરીથી તેને ઉપયોગમાં લઈ શકાય તેવી બનાવવી Kashmira Patel 02-12-2009
19
બીબુ, કોઈપણ આકારમાં છાપ પાડવા માટે ધાતુ કે લાકડાંમાંથી બનાવવામાં આવતું સાધન Kashmira Patel 03-12-2009
20
સાફ સફાઈ કરવા માટેનું યાંત્રિક સાધન કે જે ઝીણાંમાં ઝીણાં રજકણ અને એર્લજી પેદા કરતી જીવાતોને દૂર કરે છે Kashmira Patel 03-12-2009