Total Visitor: 1,199,514
Added Words: 1,096
Word
અનલિમિટેડ
Meaning
અમર્યાદિત, જેટલું જોઈએ તેટલું કે અનેકગણું
Example
ક્રિસ્મસમાં હોટલો ને કલબો દ્વારા ઓછી કિંમતમાં અનલિમિટેડ ફૂડની ઓફરો મુકવામાં આવી છે
Author
Kashmira Patel
Date
24-12-2009