Total Visitor: 1,222,663
Added Words: 1,096
Word
ક્રેડિટ કાર્ડ
Meaning
શાખ ઉપર આપવામાં આવેલું કાર્ડ જેના દ્વારા તમે તાત્કાલિક ચૂકવણી કર્યા વિના તમારા કાર્ડની મર્યાદિત અવધિની અંદર તમે ખરીદી કરી શકો છો તેમજ મર્યાદિત અવધિની રકમ ઉપાડી શકો છો
Example
હું ક્રેડિટકાર્ડથી પેમેન્ટ કરીશ અત્યારે મારી પાસે રોકડ નથી
Author
Vipul Limbachiya
Date
30-10-2009