Word Details
Word
આંગણવાડી

Meaning
બાળકોને સાચવવાની જગા, નાનાં બાળકોને નિશાળમાં ભણવા મૂકતાં પહેલાં રમતાં રમતાં નવીન વસ્તુઓ શીખવાડતી સંસ્થા, અંગ્રેજીમાં તે પ્લેગ્રુપ તરીકે ઓળખાય છે.
Author
Suresh Jani
Date
01-11-2009