Total Visitor: 1,222,660
Added Words: 1,096
Word
પિનિંગ
Meaning
ઈન્ટરનેટમાં કોઈપણ ચિત્રને તેના જરૂરી એવા માર્કેટમાં વધુને વધુ ફેલાવવા માટે 'પિંટરેસ્ટ' નામની સેવા દ્વારા જે ક્રિયા કરવામાં આવે તે.
Example
પિનિંગ થયેલુ ચિત્ર સોશિયલ મીડિયામાં ઘણું અકસીર રીતે ફેલાય છે.
Author
Murtaza Patel
Date
21-05-2014