Total Visitor: 1,222,660
Added Words: 1,096
Word
અન્ફ્રેન્ડ
Meaning
સોશિયલ મીડિયામાં રહેલાં કેટલાંક એવા વણજોઈતા દોસ્તોને દોસ્તીના લિસ્ટમાંથી કાદ્વાની પ્રક્રિયા.
Example
જેઓને એમ લાગે કે તેમના કેટલાંક દોસ્તો તેમના સામાજિક મેળાવડામાં કોઈ સક્રિય ભાગ ભજવતા નથી તેવાં તત્વોને તેઓ અન્ફ્રેન્ડ કરી દે છે.
Author
Murtaza Patel
Date
21-05-2014