| No | Word | Word Meaning | Author Name | Date | 
               
                  | 1 |  | ગુજરાતની બહાર દુનિયાના કોઈપણ ખૂણે વસતો ગુજરાતી પ્રજાનો લોકસમૂહ | Hir | 17-10-2009 | 
               
                  | 2 |  | અગ્નિગોળો વરસવો, ગરમીનું અતિ પ્રમાણ | Hir | 04-12-2009 | 
               
                  | 3 |  | પોષણનો અભાવ (૨) ગુજરાન, નિભાવનો અભાવ | Hir | 03-12-2009 | 
               
                  | 4 |  | ઉષ્માથી ભરેલું, મમતાવાળું, સ્નેહભર્યું | Hir | 03-12-2009 | 
               
                  | 5 |  | ઓળખવાની ક્રિયા, ઓળખાણ આપવાની પદ્ધતિ | Hir | 01-12-2009 | 
               
                  | 6 |  | કામ કરવાનો સમય કે વખત | Hir | 04-12-2009 | 
               
                  | 7 |  | બડબડાટ, કચકચ | Hir | 04-12-2009 | 
               
                  | 8 |  | મુખ્ય સ્થાન, મધ્યબિંદુ | Hir | 02-12-2009 | 
               
                  | 9 |  | ખર્ચામાં કાપ મૂકવો તે, ખર્ચા ઓછા કરવાં તે, કોસ્ટ-કટિંગ | Hir | 03-12-2009 | 
               
                  | 10 |  | અલ્પસંખ્યામાં હોય તેવા | Hir | 03-12-2009 | 
               
                  | 11 |  | કાયમ માટે વળાવેલું, લાંબા ગાળા માટે રવાના કરેલું | Hir | 02-12-2009 | 
               
                  | 12 |  | પ્રજા સમૂહ દ્વારા કરવામાં આવેલી ચળવળ | Hir | 02-12-2009 | 
               
                  | 13 |  | અટક ધરાવનાર | Hir | 04-12-2009 | 
               
                  | 14 |  | ટીઅરગૅસ, આંખો પર દાહક અસર ઉપજાવનારો વાયુ | Hir | 07-12-2009 | 
               
                  | 15 |  | ઇન્ટરનેટ ઉપર ઓનલાઇન વાતચીત કે ચર્ચાવિચારણા કરવા માટેનું માધ્યમ | Hir | 07-12-2009 | 
               
                  | 16 |  | હિલચાલ, ક્રિયા | Hir | 08-12-2009 | 
               
                  | 17 |  | બોલી કે જેમાં ગુજરાતી અને અંગ્રેજી શબ્દોનો સમન્વય કરી બોલાતી હોય | Hir | 06-12-2009 | 
               
                  | 18 |  | વાતાવરણ ખુશનુમા બની જવું તે | Hir | 09-12-2009 |