| No | Word | Word Meaning | Author Name | Date | 
               
                  | 1 |  | દારૂની હેરફેર કરનાર સૂત્રધાર | Jigar | 23-10-2009 | 
               
                  | 2 |  | સારું, ભલે | Jigar | 08-10-2009 | 
               
                  | 3 |  | મતાધિકાર, નાગરિકતા, અમુક પ્રદેશમાં કંપનીનો માલ વેચવાનો પરવાનો | Jigar | 04-11-2009 | 
               
                  | 4 |  | વ્યૂહરચના, કોઈપણ લડાઈ કે રમતમાં હરીફને પછડાટ આપવા માટે તૈયાર કરવામાં આવેલી યુદ્ધનીતિ | Jigar | 04-11-2009 | 
               
                  | 5 |  | બહાના બતાવ્યા કરે તેવું | Jigar | 05-12-2009 | 
               
                  | 6 |  | રહસ્ય, છૂપો ભેદ | Jigar | 05-12-2009 | 
               
                  | 7 |  | નાના બાળકોને હાથે પહેરાવવાનું તૃણમણિ અને કાળા મણકાથી બનાવેલ બાજુબંધ કે બંગડી | Jigar | 06-12-2009 | 
               
                  | 8 |  | મનનો વિયોગ કે મનને કોઈ વસ્તુથી છૂટું પાડવું તે | Jigar | 07-12-2009 | 
               
                  | 9 |  | વિવિધ રમતોની હરિફાઈ એક સાથે યોજીને કરવામાં આવેલી ઉજાણી કે ઉત્સવ | Jigar | 07-12-2009 | 
               
                  | 10 |  | માર્ગદર્શન, નેતૃત્વ | Jigar | 06-12-2009 | 
               
                  | 11 |  | જેણે હમણાં જ યુવાનીમાં પ્રવેશ કર્યો હોય તેવા | Jigar | 02-12-2009 | 
               
                  | 12 |  | ઉપયોગ કરનાર, વાપરનાર | Jigar | 02-12-2009 | 
               
                  | 13 |  | વિકૃતિથી ભરેલું, નુકશાનીથી ભરેલું | Jigar | 02-12-2009 | 
               
                  | 14 |  | મુક્ત બહુભાષીય વિશ્વકોશ જે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે | Jigar | 04-12-2009 | 
               
                  | 15 |  | મિત્રતાથી ભરેલું, ભાઈચારાવાળું | Jigar | 07-12-2009 | 
               
                  | 16 |  | કોઈપણ કાર્યની પાછળ રહેલ દોરીસંચાર કરનાર વ્યક્તિ, કોઈપણ કાર્યનો સંપૂર્ણ કર્તાહર્તા | Jigar | 07-12-2009 | 
               
                  | 17 |  | જીવનચરિત્ર, જીવન વૃતાંત | Jigar | 06-12-2009 |