| No | Word | Word Meaning | Author Name | Date | 
               
                  | 1 |  | યાંત્રિક સાધનને તેની કામગીરી યોગ્ય રીતે કરવા માટે ખૂટતી યાંત્રિક શક્તિ પૂરી પાડતું એક યાંત્રિક ઉપકરણ | Karan | 29-09-2009 | 
               
                  | 2 |  | જીવન જીવવાની એક કળા કે શૈલી, પુ.શ્રી રવિશંકરજી દ્વારા સ્થાપિત સંસ્થા | Karan | 22-10-2009 | 
               
                  | 3 |  | આધુનિક યુગમાં ટેલિવિઝન પર વાસ્તવિક પાત્રોની દરેક હિલચાલ પર સતત કેમેરા દ્વારા નજર રાખી બનાવવામાં આવેલો કાર્યક્રમ | Karan | 30-10-2009 | 
               
                  | 4 |  | રાજ્ય બહાર હાંકી કાઢેલું | Karan | 14-12-2009 | 
               
                  | 5 |  | સૂર્યના તાપમાંથી મળતી શક્તિ, સૂર્યશક્તિ | Karan | 09-12-2009 | 
               
                  | 6 |  | સૂરજનું કિરણ | Karan | 08-12-2009 | 
               
                  | 7 |  | ઊંચાનીચા થયા કરવું, બે ઘડીનો ઝંપ ના હોવો, હરીજંતર પ્રકારનો હોવો | Karan | 07-12-2009 | 
               
                  | 8 |  | એકસાથે નહીં પરંતુ ટુકડે ટુકડે ચૂકવણી કરવી કે વસૂલાત કરવી | Karan | 07-12-2009 | 
               
                  | 9 |  | છૂટકારાની લાગણી અનુભવવી, કોઈ અગમ્ય વસ્તુમાંથી મુક્તિ થતાં અનુભવાતી લાગણી | Karan | 06-12-2009 | 
               
                  | 10 |  | માછલીનું પાણીમાં ગોળ ગોળ ફરવું તે | Karan | 08-12-2009 | 
               
                  | 11 |  | ભરતનાટ્યમ નૃત્યકારનું વિધિસરનું પ્રથમવારનું જાહેર મંચ-નૃત્ય | Karan | 05-12-2009 | 
               
                  | 12 |  | પોતાનું કર્તવ્ય ચૂકી જવું, ફરજ બજાવવામાં ગફલત થવી | Karan | 05-12-2009 | 
               
                  | 13 |  | આંખોને ગમે તેવું | Karan | 07-12-2009 |