| No | Word | Word Meaning | Author Name | Date | 
               
                  | 1 |  | વાયરસથી થતો શરદીના પ્રકારનો એક જીવલેણ રોગ | Nisha | 28-09-2009 | 
               
                  | 2 |  | જીવન જીવવાની રીતભાત | Nisha | 04-12-2009 | 
               
                  | 3 |  | સામા પક્ષને સોંપણી કરવી | Nisha | 04-12-2009 | 
               
                  | 4 |  | જેમાં પ્રવેશ થવાની એટલે દાખલ થવાની મનાઈ ફરમાવવામાં આવી હોય તેવો વિસ્તાર | Nisha | 05-12-2009 | 
               
                  | 5 |  | પ્રશ્ન પૂછનાર વ્યક્તિ | Nisha | 06-12-2009 | 
               
                  | 6 |  | ફેલાવો કરનાર, પ્રસારણ કરવું તે | Nisha | 05-12-2009 | 
               
                  | 7 |  | પ્રેરણા પૂરી પાડે તેવું | Nisha | 05-12-2009 | 
               
                  | 8 |  | સમાચારપત્ર પ્રકાશિત કરનાર સંસ્થાને આપેલું લખાણ | Nisha | 04-12-2009 | 
               
                  | 9 |  | પોલીસ દ્વારા રાત્રે શહેર કે ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ કે ગુનો બનતો રોકવા માટે યુક્તિ દ્વારા કરવામાં આવતી ચોકી | Nisha | 06-12-2009 | 
               
                  | 10 |  | મુખ્ય ચૂંટણી પહેલાંની મધ્યભાગની ચૂંટણી | Nisha | 07-12-2009 | 
               
                  | 11 |  | ખરાબ આશય, ખરાબ મનોભાવ, ખરાબ ભાવના | Nisha | 03-12-2009 |