| No | Word | Word Meaning | Author Name | Date | 
               
                  | 1 |  | પર્યાવરણને કોઈપણ રીતે નુકસાનકારક ન હોય તેવા પ્રકારનું | Ritesh | 28-09-2009 | 
               
                  | 2 |  | દરિયામાં થતો ધરતીકંપ જેમાં દરિયાના મોજા ખૂબ ઊંચા ઊંચા ઉછળે છે અને જેના કારણે શહેરોના શહેરો પણ નાશ થઈ જઈ શકે છે | Ritesh | 04-11-2009 | 
               
                  | 3 |  | પરમાણુ વિસ્ફોટકની શક્તિ ધરાવતું હથિયાર | Ritesh | 14-12-2009 | 
               
                  | 4 |  | ઓછા જાણીતા | Ritesh | 14-12-2009 | 
               
                  | 5 |  | અસર પામેલ, અસરમાં આવેલ, પ્રભાવમાં આવેલ | Ritesh | 14-12-2009 | 
               
                  | 6 |  | જાહેરાત માટેનાં મોટાં પાટિયાં | Ritesh | 05-12-2009 | 
               
                  | 7 |  | મદદ માર્ગદર્શિકા | Ritesh | 05-12-2009 | 
               
                  | 8 |  | સાહિત્યનું રસપાન કરાવનાર સ્રોત | Ritesh | 02-12-2009 | 
               
                  | 9 |  | જેનું નામનિશાન પૂર્ણ થવાની તૈયારીમાં હોય તેવું | Ritesh | 03-12-2009 | 
               
                  | 10 |  | નોંધણી કરાવી શકાય તેવું, કોઈપણ ક્ષેત્રે પ્રવર્તમાન મૂલ્ય કે સ્થિતિ કરતાં વધુ મૂલ્ય કે સ્થિતિ પ્રાપ્ત કરવી | Ritesh | 06-12-2009 | 
               
                  | 11 |  | કાર્ય કરવાની પરવાનગી, કાર્ય કરવાની છૂટ | Ritesh | 04-12-2009 | 
               
                  | 12 |  | બિનજરૂરીયાતવાળું, જેની કોઈ જરૂર ના હોય તેવું | Ritesh | 02-12-2009 | 
               
                  | 13 |  | કોઈપણ જગ્યા કે વિસ્તારનું અત્યંત જાણીતું સ્થળ | Ritesh | 04-12-2009 | 
               
                  | 14 |  | સંતુલન ગુમાવવું | Ritesh | 09-12-2009 | 
               
                  | 15 |  | લથડિયાં ખાતાં વાંકું વાંકું ચાલવું તે | Ritesh | 08-12-2009 |