| No |
Word |
Word Meaning |
Author Name |
Date |
| 1 |
|
સાંયોગિક અને તાર્કિક રીતે એકથી નવના આંકડાની ગોઠવણી કરવાની એક પ્રકારની કોયડા રમત |
Yashvi |
29-09-2009 |
| 2 |
|
મંદી, પીછેહઠ |
Yashvi |
08-10-2009 |
| 3 |
|
હાસ્ય કે આનંદની છોળો ઊડવી |
Yashvi |
29-10-2009 |
| 4 |
|
લાઠીથી મારપીટ કરવી, લાકડીનો માર મારવો |
Yashvi |
29-10-2009 |
| 5 |
|
પ્રજામાં અતિ પ્રિય હોય તેવા, લોકસમૂહના માનીતા અને જાણીતા |
Yashvi |
29-10-2009 |
| 6 |
|
લોકોમાં પ્રચલિત પ્રશ્ન, લોકો દ્વારા પૂછાતો પ્રશ્ન |
Yashvi |
29-10-2009 |
| 7 |
|
મોબાઇલ ફોનની નિર્ધારિત વાતચીત કરવાની અવધિમાં ઉમેરો કરવા માટે આપવામાં આવતી ચોક્ક્સ કિંમતની કૂપન
|
Yashvi |
16-11-2009 |
| 8 |
|
પરંપરાથી ચાલ્યું આવતું, વર્ષો જૂની રીત પ્રમાણે ચાલતું
|
Yashvi |
16-11-2009 |
| 9 |
|
જાણતા હોવા છતાં પૂછવા છતાં જે વાત જણાવવાને બદલે મૌન રહે તેવું
|
Yashvi |
16-11-2009 |
| 10 |
|
શૈક્ષણિક સંકુલમાં નવા દાખલ થતા વિદ્યાર્થીની ગમ્મત કરવા કે મજાક ઉડાવવા માટે કરવામાં આવતી એક પ્રકારની મશ્કરી
|
Yashvi |
16-11-2009 |
| 11 |
|
કોઈપણ વાતનો લડાઈ ઝઘડા વગર ઉકેલ લાવવા માટે બોલાવાયેલી બેઠક
|
Yashvi |
16-11-2009 |
| 12 |
|
ફરીથી મૂલ્ય આંકવું તે |
Yashvi |
14-12-2009 |
| 13 |
|
દરેક ક્ષેત્રમાં પુરુષ જેટલું જ નામ અને દામ કમાનાર અને પુરુષ સાથે કદમથી કદમ મેળવીને ચાલનાર સ્ત્રી |
Yashvi |
14-12-2009 |
| 14 |
|
એવું રાષ્ટ્ર જેની પાસે પરમાણુવિસ્ફોટકો રાખવાની અને બનાવવાની પરવાનગી હોય અથવા તો તે પરમાણુ વિસ્ફોટકો ધરાવતું હોય |
Yashvi |
14-12-2009 |