Total Visitor: 1,198,081
Added Words: 1,096
Word
ઉત્તપ્પા
Meaning
દક્ષિણ ભારતીય ચોખાની એવી વાનગી જેમાં ખીરામાં ટામેટા, ડુંગળી, કોથમીર અને લીલા મરચાં નાંખી બનાવવામાં આવે છે અને સંભાર તથા કોપરાની ચટણી સાથે પીરસવામાં આવે છે
Example
મને ઉત્તપ્પા ખૂબ ભાવે છે
Author
Bhavik Shah
Date
09-11-2009