Total Visitor: 1,210,404
Added Words: 1,096
Word
લોગઆઉટ
Meaning
કોઈપણ વેબસાઇટ ઉપર દાખલ થયા પછી તેમાંથી બહાર નીકળવાની ક્રિયાને લોગઆઉટ કહે છે.
Example
વેબસાઇટ પરનું કામ પતી ગયા પછી તેને બંધ કરતા પહેલા લોગઆઉટ કરવું
Author
Dakshesh Shah
Date
15-11-2009