Word Details
Word
પોલેરોઇડ
Meaning
ફોટો પાડવાની એવી પદ્ધતિ જેમાં નેગેટીવની જરૂર ન પડે અને કેમેરાના રોલમાંથી સીધું ફાઇનલ ચિત્ર તૈયાર થઈને મળી જાય
Example
પોલેરોઇડ કેમેરા
પોલેરોઇડ ફોટો
Author
Suresh Jani
Date
17-11-2009