Word Details
Word
સોરાયસીસ
Meaning
સોરાયસીસ એ એક પ્રકારનો ચામડીનો બિનચેપી રોગ છે. જેનાથી શરીર પર ખૂબ ખંજવાળ આવે છે
અને લાલ ચકામા પડે છે
Author
JAYESH
Date
18-11-2009