Word Details
Word
               મલ્ટિપ્લેક્ષ
		               
               Meaning
               બહુમાર્ગ, બહુવિધ, ખાસ કરીને સિનેમાના સંદર્ભમાં વપરાય છે. એકથી વધુ સિનેમાગૃહો અને વિવિધ ચીજવસ્તુઓ કે સેવાઓની હાટડીઓ ધરાવતું મનોરંજક સ્થળ 
            Author
               Jignesh Shrimali
            Date
               29-10-2009
               
            


