Total Visitor: 1,213,673
Added Words: 1,096
Word
રેકોર્ડીંગ
Meaning
ગીત, મુવી ઉતારવું, માહિતીનો સંગ્રહ કરવો, ધ્વનિમુદ્રણ
Example
ગીત કે મ્યુઝિકનું રેકોર્ડીંગ ખૂબ રોમાંચક હતું. મારા ફોનમાં તેમનો અવાજ રેકોર્ડ કરી લીધો છે.
Author
Alpesh Bhalala
Date
19-11-2009