Total Visitor: 1,217,173
Added Words: 1,096
Word
પીયુસી સર્ટિફિકેટ
Meaning
પોલ્યુશન અંડર કન્ટ્રોલ (Pollution Under Control) દરેક વાહન ચાલકોએ પોતાના વાહન માટે લેવું પડતું સર્ટિફિકેટ, પ્રદૂષણ નિયંત્રણ માટે ડિઝલ કે પેટ્રોલથી ચાલતા વાહનોનું નિયમિત પરીક્ષણ કરાવવી તેઓ પ્રદૂષણ નિયંત્રણના માપદંડની અંદર છે તેની સાબિતી આપતું પ્રમાણપત્ર
Author
JAYESH
Date
20-11-2009