Total Visitor: 1,210,213
Added Words: 1,096
Word
યુઝર ફે્નડલી
Meaning
કોઈપણ નવા વપરાશકાર કે જેનાથી જરાપણ પરિચીત ના હોવાં છતાં સરળ રીતે તેનો વપરાશ કરી શકે તેવું હોય તો તેને યુઝર ફ્રેન્ડલી છે તેમ કહેવાય છે
Example
આ સોફટવેર યુઝર ફ્રેન્ડલી છે
Author
JAYESH
Date
21-11-2009