Total Visitor: 982,904
Added Words: 1,031
Word
ખાનગીકરણ
Meaning
સરકાર હસ્તકના કોઈપણ એકમમાં તેની માલિકી અથવા તેની કામગીરીની પ્રક્રિયામાં ખાનગીક્ષેત્રને સહભાગી બનાવવું. કોઈપણ વસ્તુ કે જગ્યાનો ઉપયોગ સામાન્ય પ્રજા માટે નહિ પરંતુ કોઈ વ્યકિત કે સંસ્થા પૂરતો મર્યાદિત કરવો તેને ખાનગીકરણ કર્યું તેમ કહેવાય
Author
Dhaval Navaneet
Date
21-11-2009