Word Details
Word
               ઍનિમેશન
		               
               Meaning
               કાલ્પનિક હોય તેવા પાત્રો કે પ્રસંગ ને દૃશ્યમાં અંકિત કરીને પડદા ઉપર હલનચલન કરતું બનાવવું અને દર્શાવવું તેવી ક્રિયા
            Example
                   અંગ્રેજી ચલચિત્ર ૨૦૧૨ ઍનિમેશનની મદદથી બનાવેલું છે 
                Author
               Jaimin Bhagat
            Date
               25-11-2009
               
            


