Total Visitor: 1,210,331
Added Words: 1,096
Word
એલ.સી.ડી.
Meaning
લિક્વીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, એક એવી સપાટ તકતી જે ઇલેકટ્રોનીક રીતે શબ્દો, ચિત્રો, છબી કે હલનચલન કરતા દૃશ્યોને બતાવે છે. મોટાભાગે તે ટી.વી. અને કમ્પ્યૂટર માટે વપરાય છે.
Author
Jaimin Bhagat
Date
27-11-2009