Word Details
Word
               ઇ-વેસ્ટ
		               
               Meaning
               રોજીંદા વપરાશની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો ભંગાર
            Example
                   એક અંદાજ પ્રમાણે અમેરિકામાં દર વરસે ૨૦-૫૦ મિલિયન ટન ઇ-વેસ્ટ પેદા થાય છે
                Author
               Nishith Shukla
            Date
               30-11-2009
               
            


