Word Details
Word
               રીમિક્સ
		               
               Meaning
               મૂળ રચના, આવૃત્તિ કે બનાવટમાં ફેરફાર કરીને રજૂ કરવું. સામાન્ય રીતે સંગીત માટે વપરાય છે
            Example
                   નવી પેઢીને રીમિક્સ પર ઝુમતી વખતે ખબર નથી હોતી કે આ ઘૂન મૂળ કોની છે
                Author
               Jignesh Shrimali
            Date
               01-12-2009
               
            


