Word Details
Word
               આઇએસઆઇ
		               
               Meaning
               Indian Standard Institute ને આઇએસઆઇ કહેવામાં આવે છે. જે અનુસાર જો કોઈ વસ્તુ કે ખાદ્ય પદાર્થ તેના નક્કી કરેલા ધારાધોરણોમાં બંધ બેસતો હોય તો તેને આ પ્રમાણ આપવામાં આવે છે (૨) પાકિસ્તાની ગુપ્તચર સંસ્સ્થા Inter service Intelligence 
            Author
               Jaimin Bhagat
            Date
               04-12-2009
               
            


