Word Details
Word
               પ્રોજેક્ટર 
		               
               Meaning
               પડદા પર પ્રકાશના કિરણો નાંખી ચિત્રપટના કે કમ્પ્યૂટરના ચિત્રો પાડવાનું યંત્ર 
            Example
                   ઑફિસમાં આજે પ્રોજેક્ટર વડે પડદા પર પ્રેઝનટેશન જોયું
                Author
               JAYESH 
            Date
               09-12-2009
               
            


