Total Visitor: 1,227,988
Added Words: 1,096
Word
માળખાકીય
Meaning
પાયાના પરિબળો, જીવન કે સંસ્થાને જરૂરી એવી સર્વ જરૂરિયાતોનું માળખું
Example
કંપનીનું માળખું વધારે સુગ્રથિત કરવા માટે તત્કાળ કેટલાક માળખાકીય ફેરફારો કરવામાં આવ્યા
Author
Dhaval Navaneet
Date
11-12-2009