Word Details
Word
               હેલ્પલાઇન
		               
               Meaning
               મદદ માટેની સંચાર સુવિધા હવે ઇ-મેલ, એસ.એમ.એસ અને વેબસાઇટના માધ્યમથી પણ મદદની સુવિધા અપાય છે, ત્વરિત મદદ મેળવવા માટેનું માધ્યમ 
            Example
                   ટ્રેન દુર્ઘટનાના પગલે હેલ્પલાઇન સેવા પર ધસારો
                Author
               Dhaval Navaneet
            Date
               11-12-2009
               
            


