Total Visitor: 1,210,072
Added Words: 1,096
Word
સુગમસંગીત
Meaning
ભારતીય સંગીતને સુગમ સ્વરૂપે રજૂ કરતા સંગીતના પ્રકારને સુગમસંગીત કહે છે અને જે રાગસંગીત અને લોકસંગીતનું વારસદાર છે, હળવું કંઠ્ય સંગીત
Author
Bijal
Date
05-12-2009