Total Visitor: 1,210,071
Added Words: 1,096
Word
લોકમંચ
Meaning
જાહેરમાં સાંસ્કૃતિક કે લોકડાયરા જેવો કાર્યક્રમ કરવા માટે ઊભો કરવામાં આવતો મંચ
Example
ગુજરાતનો ભવ્ય સાંસ્કૃતિક ધબકાર લોકમંચ પર ગરબાના રૂપમાં ગુંજી ઊઠ્યો હતો
Author
JAYESH
Date
22-12-2009