Total Visitor: 1,210,331
Added Words: 1,096
Word
ટોલફ્રી નંબર
Meaning
(સમગ્ર દેશમાંથી આ નંબર પર નિઃશુલ્ક કોલ કરી શકવાની સુવિધા) ટોલફ્રી નંબર એ એક એવી સુવિધા છે જે મોટા ધંધાકીય એકમો કે સંસ્થાઓ માટે ઉપલ્બ્ધ છે જેમાં તેઓ તેમના ગ્રાહકોની સાથે કાયમી અને સરળતાથી સંપર્કમાં રહી શકે જેમાં ગ્રાહક કોઈપણ જ્ગ્યાએથી કે કોઈપણ ટેલિફોનલાઇનથી કોલ કરી શકે છે પરંતુ તે કોલનો કોઈ દર કોલ કરનારને લાગતો નથી પણ જે કંપનીનો ટોલફ્રી નંબર હોય તે આ ખર્ચ ચૂકવે છે
Author
Kashmira Patel
Date
27-12-2009