Total Visitor: 1,210,061
Added Words: 1,096
Word
નોનસ્ટીક
Meaning
વાસણ પર એક એવી ધાતુનું પડ ચડાવેલ હોય કે જેનાથી વાનગી બનાવવા માટે ઘી-તેલનો ઉપયોગ નહિવત થાય અને વાનગી વાસણમાં બળી કે ચોંટતી નથી ને જલ્દીથી બની જાય છે
Example
આજના જમાનામાં ઘરે ઘરે રસોઈ બનાવવા નોનસ્ટીક વાસણનો વપરાશ થવા લાગ્યો છે.
Author
Kashmira Patel
Date
28-12-2009