Word Details
Word
               મિસ-કૉલ 
		               
               Meaning
               કોઈપણ ફોનથી મોબાઇલ પર સંપર્ક કરીને વાત કર્યા વગર તરત જ રદ કરી દેવામાં આવતો કૉલ   
            Example
                   મોબાઇલ પર મિસ-કૉલથી જ મોટાભાગના કામ થઈ જતા હોય છે
                Author
               Kashmira Patel
            Date
               11-01-2010
               
            


