Word Details
Word
નેત્રમણિ

Meaning
મોતીયાના ઓપરેશન પછી આંખમાં મૂકવામાં આવતો બનાવટી લેન્સ
Example
નવો નેત્રમણિ મળ્યા પછી તેને હવે બહુ સારું દેખાય છે.
Author
Suresh Jani
Date
21-01-2010