Word Details
Word
               ટેસ્ટટ્યુબબેબી
		               
               Meaning
               અંડકોષને શુક્રાણુ દ્વારા પ્રયોગશાળામાં કસનળીમાં ફલિત કરાવીને સ્ત્રીના ગર્ભાશયમાં આરોપતા ગર્ભનો વિકાસ થઈ જે બાળક જન્મે તે
            Example
                   ટેસ્ટટ્યુબબેબી કેટલાય નિઃસંતાન દંપતિ માટે આશીર્વાદરૂપ છે 
                Author
               Dakshesh Shah
            Date
               22-01-2010
               
            


