Total Visitor: 1,210,468
Added Words: 1,096
Word
પાન નંબર
Meaning
પરમેન્ટ અકાઉન્ટ નંબરને ટૂંકાણમાં પાન નંબર તરીકે ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિ, કંપની, સંસથા કે ટ્રસ્ટની કે જેની આવક કરપાત્ર થતી હોય કે ના થતી હોય તોપણ તેમણે નાણાંકીય વર્ષને અંતે આવકવેરોનું ચલણ ભરવું પડે છે. આ ચલણ ભરવા માટે પાન નંબર જરૂરી છે
Author
JAYESH
Date
31-10-2009