Total Visitor: 1,198,395
Added Words: 1,096
Word
રોપવે
Meaning
એક એવા પ્રકારનું વાહન કે જે ડુંગરો ઉપર કે ખીણમાં અમુક અમુક અંતરે દોરડા દ્વારા જોડાઈને ઊભા કરવામાં આવેલા સ્તંભો દ્વારા માણસો કે માલની હેરફેરનું કાર્ય કરવા માટે ઉપયોગમાં લેવાય છે (૨) લોખંડના દોરડા ઉપર લટકતા એક ડબ્બામાં મુસાફરી થઈ શકે તેવો રસ્તો
Author
Suresh Jani
Date
01-11-2009