Word Details
Word
               વિંડો શોપિંગ
		               
               Meaning
               ખરીદી કર્યા વિના શો રૂમ/ દુકાનોમાં માલ તાકવો, જોવો, 
            Example
                   મારી ફ્લાઇટ બે કલાક પછીની હોવાથી મેં એરપોર્ટ પર વિંડો શોપિંગ કરી સમય વિતાવ્યો.
                Author
               Harish Dave
            Date
               07-07-2016
               
            


