Word Details
Word
               સેલ્ફ-સર્વિસ
		               
               Meaning
               ચા-નાસ્તાને કાઉંટર પરથી જાતે લેવાની વ્યવસ્થા
            Example
                   અમારી હૉટેલમાં સેલ્ફ-સર્વિસની પ્રથા છે. 
                Author
               Harish Dave
            Date
               11-07-2016
               
            


