Total Visitor: 1,198,505
Added Words: 1,096
Word
પૅરડી / પેરોડી
Meaning
બીજાની લઢણ / શૈલીનું અનુકરણ કરવું. વક્રોક્તિ કરવી
Example
સોનુ નિગમે વ્યંગમાં અનુ મલિકના ગીતની પૅરડી કરી.
Author
Harish Dave
Date
20-07-2016