Word Details
Word
               મોડસ ઓપરેન્ડી
		               
               Meaning
               કાર્ય કરવાની પદ્ધતિ કે રીત. સામાન્ય રીતે ચોરી, લૂંટફાટ કે હત્યા જેવાં ગેરકાનૂની અને દુષ્કૃત્ય સંદર્ભે આ શબ્દ વપરાય છે.
            Example
                   રૂપિયા કમાવવા એ બંને યુવકોએ અનોખી મોડસ ઓપરેન્ડીસ અપનાવી હતી.
                Author
               Dhiren Panchal
            Date
               11-12-2016
               
            


