Total Visitor: 1,198,516
Added Words: 1,096
Word
નોટબંધી
Meaning
ચલણી નોટના વપરાશ પર ફરમાવામાં આવેલો પ્રતિબંધ. તાજેતરમાં રૂપિયા 500 અને 1000ની નોટ પરના પ્રતિબંધ સંદર્ભે આ શબ્દ વપરાય છે.
Example
નોટબંધીથી મોટા પ્રમાણમાં કાળું નાણું બહાર આવે, એવી આશા સેવાઈ રહી છે.
Author
Dhiren Panchal
Date
11-12-2016