Word Details
Word
               ટીબી
		               
               Meaning
               ક્ષયરોગ, ફેફસાંનો એક રોગ, રાજરોગ, રાજક્ષ્મા, ધાતુક્ષય, ખેન. આ ચેપી રોગ પ્રાણીઓના શ્વાસોછ્વાસ મારફત ફેલાય છે. માણસો ઉપરાંત બધી જાતનાં જાનવરોને તેમ જ પક્ષીઓને પણ તે લાગુ પડે છે. તેનું કારણ અમુક જાતનાં જંતુ છે. આ જંતુ પ્રાણીઓનાં શરીરમાં જીવી શકે છે. બંધ હવાવાળાં મકાનોમાં તે જલદી ફેલાય છે. ખુલ્લી હવામાં તે જલદી ફેલાતાં નથી. સૂર્યના તડકામાં તરત મરી જાય છે.
            Author
               Suresh Jani
            Date
               01-11-2009
               
            


