| No | Word | Word Meaning | Author Name | Date | 
               
                  | 21 |  | નાઇટ્રોગ્લિસરીનમાંથી બનતો એક ભારે સ્ફોટક પદાર્થ | Harsh Shah | 20-11-2009 | 
               
                  | 22 |  | અનાજમાંથી બનતો શરાબ, જવનો શરાબ કે જવમાંથી બનતું એક માદક પીણું | Harsh Shah | 22-11-2009 | 
               
                  | 23 |  | તીવ્ર લાગણી ધરાવનાર, દયાળુ | Harsh Shah | 23-11-2009 | 
               
                  | 24 |  | અવકાશમાં જવા માટેનું એક વાહન | Harsh Shah | 25-11-2009 | 
               
                  | 25 |  | માનવરુધિરમાં રહેલા કણો જે ઘા રુઝાઈ જવામાં મદદરૂપ થાય છે | Harsh Shah | 25-11-2009 | 
               
                  | 26 |  | એવા અંગ કે જે કોઈ કાર્ય ન કરતાં હોવા છતાં શરીરમાં હોય છે | Harsh Shah | 25-11-2009 | 
               
                  | 27 |  | ખડકમાંથી મળેલા પ્રાણી કે છોડવાના બાકી વધેલા ભાગ કે અશ્મિ(ફૉસિલ્સ)વિશેની વિદ્યા | Harsh Shah | 25-11-2009 | 
               
                  | 28 |  | સુપ્રસિદ્ધ વ્યક્તિ, ખ્યાતનામ વ્યક્તિ | Harsh Shah | 01-12-2009 | 
               
                  | 29 |  | પોલીયસ્ટર અને સૂતરનું બનેલું વસ્ત્ર | Harsh Shah | 01-12-2009 | 
               
                  | 30 |  | ઝડપથી તૈયાર થતી ખાવાની વાનગી | Harsh Shah | 01-12-2009 | 
               
                  | 31 |  | જેમાં પોષકતત્ત્વો ના હોય અને વારંવાર ખાવાથી તંદુરસ્તીને નુકસાન પહોચાડે તેવી વાનગી | Harsh Shah | 01-12-2009 | 
               
                  | 32 |  | વ્યક્તિગત રીતે કે સમૂહમાં કોઈના વિરોધ કે તરફેણમાં મોટેથી બોલવામાં આવતાં નિયત શબ્દો કે વાક્યો | Harsh Shah | 02-12-2009 | 
               
                  | 33 |  | છૂટક વેચાણ | Harsh Shah | 02-12-2009 | 
               
                  | 34 |  | જથ્થાબંધ | Harsh Shah | 02-12-2009 | 
               
                  | 35 |  | તકનીકી | Harsh Shah | 02-12-2009 | 
               
                  | 36 |  | નિકાલ કે નિર્ણયની રાહ જોતું | Harsh Shah | 05-12-2009 | 
               
                  | 37 |  | નિર્ધારિત સમયમાં કંપની દ્વારા થયેલું વેચાણ | Harsh Shah | 05-12-2009 | 
               
                  | 38 |  | અનુશિક્ષણ તાલીમ | Harsh Shah | 05-12-2009 | 
               
                  | 39 |  | આવજો, છૂટા પડતી વખતે બોલતા શબ્દો | Harsh Shah | 09-12-2009 | 
               
                  | 40 |  | પીણું પીવાની પ્લાસ્ટીકની ભૂંગળી | Harsh Shah | 09-12-2009 | 
               
                  | 
                        
                     |